આ પેજ ડ્રાફ્ટ અનુવાદ છે અને તેની ચકાસણી ચાલુ છે. સ્ક્રીન English માં બતાવેલી છે.

બધા મોડ્યુલ

ગાડીથી વિતરણ

ઉપલબ્ધ

ગાડીઓ અને તેના કાગળો, દિવસનો સ્ટાફ, લોડ શીટ, દરેક ગાડીનો સ્ટોક, રૂટ પર દુકાનોની મુલાકાત અને દિવસ પૂરો થતાં હિસાબ.

તે કેવું દેખાય છે

Vans list with registration, driver and current status
Load sheets for the vans: what each van carries, its value and status
Van settlement screen that compares what was sold with cash and stock returned

તમારા કામ પર Vistaar360 જુઓ

ટૂંકો ડેમો બુક કરો. તમારા ધંધાને કામ લાગતા ભાગો જ અમે બતાવીએ છીએ, તમારા જેવા બિલ, સ્ટોક અને બાકી સાથે.

ડેમો બુક કરો બધી સુવિધાઓ જુઓ